ગૌશાળા
શ્રી જલારામ સેવા ટ્રસ્ટ-હાપા સંચાલિત તેમજ સ્વ.વિઠ્ઠલદાસ નેણસીભાઈ દત્તાણી પરિવારના સહયોગથી મંગલા વિઠ્ઠલેશ ગૌશાળા જલારામ મંદિર હાપા ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગીરની ગાયોને આશ્રય આપી સુંદર રીતે સાર સંભાળ લેવામાં આવે છે.