ઉજવાતા મહોત્સવ

જલારામબાપા મંદિર હાપામાં ૧૯૯૯ થી જન્મ જયંતિ મહોત્સવ નિમિતે મહાપ્રસાદ અને મહાઆરતી તેમજ “ખીચડી ઉત્સવ” નું આયોજન ધામધુમપૂર્વક કરવામાં આવે છે.