રોટલા ઉત્સવ

પૂજયશ્રી જલારામબાપાના તથા માતુશ્રી વિરબાઇમાંએ તા.૧૭ જાન્યુઆરી, ૧૮૨૦ થી વીરપુરમાં અન્ન્ક્ષેત્રની શરૂઆત કરેલ. આ દિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે તા. ૧૭ જાન્યુઆરીના દિવસે મંદિરે “રોટલા ઉત્સવ” નું આયોજન કરવામાં આવે છે.