વડીલ વંદના પર્વ
જામનગર ઇતિહાસમાં સૌ પ્રથમ વખત તા.૨૬મી ઓગસ્ટ-૨૦૧૨, રવિવારે સર્વજ્ઞાતિય વડીલ વંદના પર્વનું આયોજન કરી સહેરના ૭૦ વર્ષથી ઉપરની ઉમરના એક હજાર વડીલોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જામનગરના નામાંકિત મહાનુભવો ઉપસ્થિત હતા.