દવા તથા કપડાનું કલેક્સન
ઘરમાં પડેલ વધારાની દવાઓનું કલેક્સન કરી જામનગરની ડ્રગ બેંકમાં જરૂરિયાતવાળા દર્દીઓ માટે દવાઓનું કલેક્સન જમા કરાવવામાં આવે છે. તેમજ જૂના કપડાઓનું દાન સ્વિકારી જરૂરિયાતમંદોને વિતરણ, આ માટે મુકવામાં આવેલી ખાસ પેટીમાં લોકો જૂના કપડા લઇ જાય છે.
ઉપરાંત જૂના પાઠય પુસ્તકો અને ધાર્મિક પુસ્તકોનું દાન સ્વિકારી જરૂરિયાતમંદોને તેનું વિતરણ કરવામાં આવે છે. તેમજ વડીલો માટે ધાર્મિક પુસ્તકોનું વાંચનાલય ચલાવવામાં આવે છે.