સંસ્થાની પ્રવૃતિઓ

હાલારના જામરાવલના મૂળ વતની અને હાલ નાઈરોબી સ્થિત શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા ટ્રસ્ટ તરફથી ૧૯૯૮ માં પ્રાપ્ત થયેલ જમીન ઉપર આ ટ્રસ્ટના સહયોગથી અન્ન્ક્ષેત્ર હોલ, સત્સંગ હોલ, યાત્રાળુઓ માટે કોટેજ, વડીલો માટે અધતન સુવિધા સાથે એ.સી. આરામ ગૃહ, ગૌશાળા વગેરે પ્રવૃતિઓ છેલ્લા ૧૭ વર્ષથી અવિરત ચાલી રહી છે.