યાત્રાળુઓ માટે કોટેજ ભવન

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ તેમજ દાતાશ્રીઓના આર્થિક સહયોગથી માતુશ્રી મુક્તાબેન છગનલાલ કટારીયા કોટેજ ભવનનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં યાત્રાળુઓને વિનામૂલ્યે ઉતારો આપવામાં આવે છે.