જલારામ મંદિર હાપા

પૂજ્ય શ્રી જલારામબાપાનો વિશ્વવિક્રમી રોટલો બનાવનાર સંસ્થા

શ્રી જલારામ સેવા ટ્રસ્ટ - જામનગર

શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન્ક્ષેત્ર હોલ - હાપા


પૂજ્યશ્રી જલારામબાપાના પરચા અપરંપાર છે. જે અનુસંધાને જામનગર શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં રહેતા જલારામ ભક્તોજનો શ્રી જલારામ મંદિર - હાપા ખાતે દરરોજ અને ખાસ કરીને ગુરૂવાર અને રવિવારે બાપાની માનતા રાખીને પગપાળા ચાલતા આવીને સફળ થયેલી માનતા પુરી કરે છે.
જલારામ મંદિર જીર્ણોધ્ધાર સમિતિ - હાપા, જલારામ સેવા ટ્રસ્ટ-જામનગર, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન્ક્ષેત્ર હોલ સંસ્થાઓ દ્વારા ૧૯૯૮ થી અવિરત સામાજીક, સેવાકીય, સાંસ્કૃતિક વગેરે લોક ઉપયોગી પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ પ્રવૃતિને વેગ મળે તે માટે સંસ્થાને આપના સહકારની ખાસ જરૂર છે. આપ સંસ્થાની કોઈપણ પ્રવૃતિમાં સહભાગી થઇ અનુદાન આપવા ઇચ્છતા હોવ તો હાપા જલારામ મંદિર કાર્યાલયે ફોન ઉપર તેમજ અમારી નીચે મુજબની બેંકમાં અનુદાન નોંધાવી શકો છો. આપનો સત્કાર અમારી સેવા.

બેંક વિગત: લક્ષ્મી વિલાસ બેંક લી., અંબર સિનેમા બ્રાંચ, જામનગર.
ખાતાનું નામ: શ્રી જલારામ સેવા ટ્રસ્ટ - જામનગર
ખાતા નંબર: 0337301000010043
IFSC CODE: LAVB0000337