દુ:ખદ પ્રસંગે અનોખી સેવા
જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર દુ:ખદ બનાવના દિવસે શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન્ક્ષેત્ર દ્વારા આવશ્યકતા મુજબ જલારામબાપાની પ્રસાદી રૂપે ખિચડી, શાક, રોટલા તથા છાશની વ્યવસ્થા વિનામૂલ્યે ટીફીન દ્વારા પહોંચડવામાં આવે છે.